A Gujarati Poem...

શબ્દો નો સંદર્ભ નહી ગોત,મિત્રતા નો અર્થ નહીં ગોત,સાચું ખોટું શુ છે એનો સ્રોત નહીં ગોત,જીવનનો મર્મ નહીં ગોત.અર્થ મા અનર્થ નહીં ગોત,ભક્તિ મ સ્વાર્થ નહીં ગોત,કેટલાય આવ્યાં ને ગયા,તુ ઇશ્વર નો સાક્ષાત્કાર નહીં ગોત.પથિક બી. વરિયા

Popular posts from this blog

The Bravest Warrior of War of The Mahabharata "Baliyadev"

A visit to Blind People's Association and Centre for Environment Education, Ahmedabad

An Organizational Behaviour Case Study