Posts

Showing posts from February, 2024

माता चामुंडाकी कथा ऐवम परिचय

Image
      चामुंडा माता  -दुर्गा का ही एक स्वरुप है। मार्कण्डेय पुराण और देवीमाहात्म्य में उनका उल्लेख है। उनकी कथा कुछ इस प्रकार है। जब माता दुर्गाका दो राक्षसों (चंड-मुंड) के साथ           भयानक युद्ध चल रहा था, माता काली माता दुर्गा के कपाल से उत्पन हुई और दोनों असुरोंका वध कर दिया। इसी बात पर प्रसन होकर माता दुर्गाने काली माताको चामुंडा नाम दिया।  हिन्दू धर्ममे देविया शक्तिका प्रतिक है। हर शक्ति के स्वरुप का एक महत्व है।  माता चामुंडा, जिन्हे माता पारवतीका चरम स्वरुप भी माना जाता है, वो सप्तमात्रिरिका मेसे एक है। हिन्दुओं के शाक्त सम्प्रदाय में सप्तमात्रिरिका का उल्लेख महाशक्ति की सककारी सात देवियों के लिये हुआ है। ये देवियाँ ये हैं- ब्रह्माणी, वैष्णवी, माहेश्वरी, इन्द्राणी, कौमारी, वाराही और चामुण्डा। इन्हें 'मातृका' या 'मातर' भी कहते हैं। उनको चामुंडी, चामुंडेश्वरी और चर्चिका के नामो से भी जाना जाता है।   माता चमुंडाका परिचय: वह प्रमुख योगिनियों में से एक हैं, जो चौंसठ या इक्यासी तांत्रिक देवी-देवताओं का एक समूह हैं, जो योद्धा देवी पार्वती की अनुचर हैं। अग्नि पुराण के

મેલડી માતાની વાર્તા

|| જય માં ખોડિયાર|| || જય સિયા રામ || મેલડી માતાની વાર્તા  સતયુગ પૂરો થયો ત્યારની આ વાત છે. એક અકલ્યાણકારી રાક્ષસ, જેનું નામ અમરુવા હતું,અને જેણે ખુબ ચતુરાઈ પૂર્વક માણસનું સ્વરૂપ ધારણ કરેલું, એણે ભગવાન શિવનું પ્રચંડ તપ કર્યું. હજારો વર્ષો સુધી એને કરેલા તપથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને એનું મનોવાંછિત વરદાન આપ્યું કે કોઈ પણ માણસના હાથે એનું મૃત્યુ નહિ થાય.  એ માયાવી હતો અને મહાપ્રતાપી પણ. એને ઘણા વરદાનો અને શક્તિ પ્રાપ્ત હતા. એના અત્યાચારથી જગત આંખમાં હાહાકાર મચી ગયો. એને દેવતાઓને પણ મહાસંગ્રામમાં હરાવ્યા. દેવોએ માતા જગદમ્બાની સ્તુતિ કરી. સિંહ પર સવાર માતા જગદંબાએ સાક્ષાત દેવોને દર્શન આપ્યા. દેવોની આપવીતી સાંભળી એમણે નવ રૂપ ધારણ કર્યા. એમની સાથે દસ મહાવિદ્યા અને અન્ય શક્તિઓ પણ પ્રગટ થઇ. દૈત્યો સાથે પાંચ હાજર વરસ યુદ્ધ ચાલ્યું.  પોતાના જીવ પર સંકટ આવતો જોઈ અને પોતાની હાર નિશ્ચિત જાણી, અમરુવા રાક્ષસ એક મૃત ગાયના હાડ પિંજરમાં શરણ લીધી. એની અવધારણા હતી કે આમ કરવાથી દેવીઓ એની નજીક નહિ આવે. કારણકે મૃત ગાયનું શરીર અશુભ માનવામાં આવેછે, તેથી કરીને બધી દેવીઓ એનાથી થોડે દૂર ઉભી રહી ગઈ. અને એ ગાયના હ

હિન્દૂ ધર્મની / ધર્મગ્રંથોની જાણી - અજાણી વાતો

હિન્દૂ ધર્મની / ધર્મગ્રંથોની જાણી - અજાણી વાતો:  - ખોટી માહિતી: હિન્દૂ ધર્મમાં ૩૩ કરોડ દેવી દેવતા છે.  - સાચી માહિતી: હિન્દૂ ધર્મમાં માત્ર ૩૩ પ્રકારના દેવી - દેવતા છે. સંસ્કૃત માં ૩૩ કોટી દેવી દેવતાની વાત લખેલી છે. 'કોટી' નો એક અર્થ 'કરોડ' થાય છે અને બીજો અર્થ થાય છે 'પ્રકાર'! તો સાચું ભાષાંતર છે ૩૩ પ્રકારના દેવી - દેવતા છે. આ ખોટી માહિતી ફેવલામાં આવી છે કે હિન્દૂ ધર્મમાં ૩૩ કરોડ દેવી દેવતા છે! ૩૩ પ્રકારના દેવી દેવતાનું વર્ગીકરણ:  જેમનું વર્ગીકરણ આ પ્રમાણે છે :  ૧૨ આદિત્ય, ૧૧ રુદ્ર, ૮ વસુ, ૨ અશિવીની કુમાર. આ બધી અલગ અલગ પ્રકારના અધિકારીઓ હતા એવું સરળ ભાષામાં કહી શકાય.  33 કોટિ દેવી દેવતાનું લિસ્ટ 33 કોટિ દેવી દેવતાની વાત કરવામાં આવે તો તેમાં 8 વસુ, 11 રૂદ્ર, 12 આદિત્ય, ઈંદ્ર અને પ્રજાપતિ શામેલ છે. અનેક સ્થળોએ ઈંદ્ર તથા પ્રજાપતિના સ્થાને બે અશ્વિની કુમારને 33 કોટિમાં શામેલ કરવામાં આવ્યા છે.  8 વસુના નામ- 1. આપ 2. ધ્રુવ 3. સોમ 4. ધર 5. અનિલ 6. અનલ 7. પ્રત્યૂષ 8. પ્રભાષ 11 રુદ્રના નામ- 1. મનુ 2. મન્યુ 3. શિવ 4. મહત 5. ઋતુધ્વજ 6. મહિનસ 7. ઉમતેરસ 8. કાલ 9. વામદેવ 10.

advaita, vishishta-dvaita and dvaita ....

  Point Advaita  Vishishta-advaita Dvaita English Name Non-Dualism Qualified Non-Dualism Dualism Founder Adi Shankara (Kerala) Ramanuja (Tamilnadu) Madhavacharya (Karnataka) Timeline 700-750 CE 1077-1157 CE 1234-1317 CE Ultimate Reality  Attributeless Brahman (Nirguna) With Attributes (Saguna) Personal God Lord Vishnu World (Jagat) Mithya Unreal Real Satya Separate Bheda Self (Atma) Non-Separate (Abhedya) Part (Amsha) Separat+e Bheda LIberation (Moksha) Knowledge (Jnanam) Surrender (Prappati) Grace Anugraha All these three gurus have interpreted the Upanishads in their own ways. Anciet Sages (Rishis) like Bhrigu, Vashishta and Yagnyavalkya contributed to the emergence of Upanishads. Their wisdom was collected in the Sanskrit scriptures called Upanishads. The main Upanishads are found at the end of every Vedas. That is why they are called the Vedantas. Plus Brahmasutras also contributed to these Upanishads too.  Shankara Apart from these three, there are many interpretations like Bhedab