મારુ સાહિત્ય : પ્રથમ કૃતિ:
મારુ સાહિત્ય બ્લોગ માં હું મારી અને જૂની સારી રચનાઓ કરીશ
બે ક્ષણ વચ્ચે જીવી લેવાનો પ્રયાસ,
જાણે "ઇવેન્ટ હૉરઈઝન" ને જાણી લેવાનો કયાસ,
બધી બાજુ ખેંચાઈ જાવા છતા પણ,
"રી લે ટી વી ટી" મા ખુશ હોવાનો આલાપ.
"કેમેસ્ટ્રી" ભલે મળી નાં હોય,
"મે થે મે ટી ક લી" બધુ ઓકે છે જનાબ!!!
પથિક બી. વરિયા
બે ક્ષણ વચ્ચે જીવી લેવાનો પ્રયાસ,
જાણે "ઇવેન્ટ હૉરઈઝન" ને જાણી લેવાનો કયાસ,
બધી બાજુ ખેંચાઈ જાવા છતા પણ,
"રી લે ટી વી ટી" મા ખુશ હોવાનો આલાપ.
"કેમેસ્ટ્રી" ભલે મળી નાં હોય,
"મે થે મે ટી ક લી" બધુ ઓકે છે જનાબ!!!
પથિક બી. વરિયા