દુઃખ નો ઉત્સવ!
સુખ તો સુખ તો બધા કરે છે,
ચાલો મનાવીએ દુઃખ નો ઉત્સવ,
રામ ને રામ, પાંડવ ને પાંડવ,
જેણે બનાવ્યા, એ હતો દુઃખ નો ઉત્સવ,
સિદ્ધાર્થ ને બુદ્ધ, અખા ને કવિ,
બનાવનાર હતો, દુઃખ નો ઉત્સવ,
જીવન ના બધાજ રહસ્યો,
સમજાવનાર છે, દુઃખ નો ઉત્સવ,
સારી કવિતા માં પણ યોગદાન,
આપનાર છે, દુઃખ નો ઉત્સવ!
Pathik B. Variya
ચાલો મનાવીએ દુઃખ નો ઉત્સવ,
રામ ને રામ, પાંડવ ને પાંડવ,
જેણે બનાવ્યા, એ હતો દુઃખ નો ઉત્સવ,
સિદ્ધાર્થ ને બુદ્ધ, અખા ને કવિ,
બનાવનાર હતો, દુઃખ નો ઉત્સવ,
જીવન ના બધાજ રહસ્યો,
સમજાવનાર છે, દુઃખ નો ઉત્સવ,
સારી કવિતા માં પણ યોગદાન,
આપનાર છે, દુઃખ નો ઉત્સવ!
Pathik B. Variya