ભક્તિ યોગ અને એના માનસિક સ્વાથ્ય સાથે જોડાયેલા ફાયદાઓ
।જય માં ખોડિયાર। ।જય શ્રી સીતા રામ। ભક્તિ યોગ એટલે લાગણીઓ થાકી ભગવાન પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન. ભક્તિ યોગમાં પ્રેમ અને સમર્પણ બે મુખ્ય તત્વો છે. તમારા ઇષ્ટ દેવ કે કુળદેવી માટે તમારો પ્રેમ અને સમર્પણ એ જ ભક્તિ યોગની આધારશીલા. આપણે આગળ ઘણી બધી બ્લોગમાં ભક્તિ યોગ ની વ્યાખ્યા અંગે ચર્ચા કરેલી જ છે. જો તમે તે બ્લોગ્ નથી વાંચી તો પેહલા એ વાંચવા વિનંતી છે. એનાથી આ બ્લોગ વધુ સારી રીતે સમજી શકાશે. એ બ્લોગ વાચંવા માટે નીચેની લિંક્સ ને ક્લિક કરશો: 1. નવધા ભક્તિ ભાગ - ૨ (pathikvariya.blogspot.com) 2. નવધા ભક્તિ (રામચરિતમાનસ આધારિત) (pathikvariya.blogspot.com) 3. કર્મ યોગ (pathikvariya.blogspot.com) 4. Some terms of ...